હમણાં જ પૂર્વ અરજી કરો

શું અપેક્ષા રાખવી

પૂર્વ અરજી

તમારી પૂર્વ-અરજી પૂર્ણ કરો જેથી અમે તમારા વ્યવસાય અથવા બિનનફાકારક વિષે જાણી શકીએ.

મેચ કરો

પૂર્વ-અરજી પૂર્ણ કર્યા પછી, પાત્ર અરજદારોને બિનનફાકારક ધિરાણકર્તા સાથે મેચ કરવામાં આવી શકે છે.

સહાય મેળવો

અમારા સામુદાયિક ધિરાણકર્તાઓ અરજીનાં દરેક પગલામાં મદદ કરશે અને જો જરૂરી હોય તો તમને વધારાની સહાય સેવાઓ સાથે જોડવામાં આવી શકે છે.

અત્યારે જ તમારી પૂર્વ-અરજી પૂર્ણ કરો

કૃપા કરીને નોંધ કરો કે રજાઓ દરમિયાન અરજદારો સરેરાશ સમય પ્રક્રિયા કરતાં વિલંબ અનુભવી શકે છે. તમારી ધીરજ બદલ અમે તમારો આભાર માનીએ છીએ.

લોન આના પર ખર્ચ કરી શકાય છે

ભાડું

માર્કેટિંગ અને પ્રચાર

અન્ય ખર્ચ

વેતન (પેરોલ)

સપ્લાય

ઉપયોગિતાઓ

NJ Capital Access Fund employee working at a bakery

લોનની શરતો

સ્પર્ધાત્મક લોન શરતો:

 • 36 થી 60 મહિના વચ્ચે
 • $250,000 સુધી ઉધાર
 • કોઈ ઓરીજનેશન (પ્રારંભ) ફી નથી
 • કોઈ પૂર્વચુકવણી દંડ નથી
 • લોનના જીવનકાળ માટે નિશ્ચિત, સ્પર્ધાત્મક વ્યાજ દર*
 • કોઈ ચોક્કસ કોલેટરલની જરૂર નથી

*વ્યાજ દર લોનની લંબાઈ દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે 12% થી વધુ નહીં હોય

પાત્ર ઉદ્યોગો અને બિનનફાકારકો માટે જરૂરી છે:

 • ન્યુ જર્સી રાજ્યમાં કાર્યરત હોય
 • 50 કરતાં ઓછા કર્મચારીઓ હોય
 • $10 મિલિયન અથવા તેનાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા હોય
 • અરજીની તારીખથી ઓછામાં ઓછા એક વર્ષ પહેલાં વ્યવસાયમાં કાર્યરત હોય
 • રોકડ પ્રવાહ દ્વારા લોન ચૂકવવાની ક્ષમતા દર્શાવે

લવચીક લોન ખર્ચ:

 • વેતન (પેરોલ)
 • સપ્લાય
 • ભાડું
 • ઉપયોગિતાઓ
 • માર્કેટિંગ અને પ્રચાર
 • અન્ય વ્યવસાય ખર્ચ

અસ્વીકરણ

મર્યાદિત માત્રામાં ફંડ ઉપલબ્ધ હોવાને કારણે અને અપેક્ષિત અરજીઓની ઉચ્ચ માત્રાને કારણે, બધા અરજદારોને લોન મળી શકશે નહીં. અમે શક્ય તેટલી વહેલી તકે અરજી કરવાની ભલામણ કરીએ છીએ. અરજીઓની સમીક્ષા ઝડપી ધોરણે કરવામાં આવશે અને પ્રોગ્રામના લક્ષ્યોને સમર્થન આપવા માટે સંચાલિત કરવામાં આવશે. અરજી પર પ્રક્રિયા કરવામાં લાગતો સમય મેળ ખાતી બિન-નફાકારક ધિરાણકર્તા દ્વારા પ્રાપ્ત થયેલી અરજીઓની માત્રા પર આધારિત છે. કૃપા કરીને નોંધ કરો કે અરજી સુપરત કરવી એ યોગ્યતાનો સંકેત નથી અને તેનો અર્થ એ નથી કે લોન મંજૂર કરવામાં આવશે અથવા ફંડ પૂરું પાડવામાં આવશે. તમારી અરજીમાં વધારાની માહિતીની વિનંતી કરવામાં આવશે જે લોન માટેની તમારી યોગ્યતા નક્કી કરશે. તમામ દરો અને લોનની શરતોમાં ફેરફાર થઇ શકે છે. આ પ્રોગ્રામ દ્વારા ઉપલબ્ધ લોન એ ફક્ત વ્યવસાયિક લોન છે અને વ્યક્તિગત, કુટુંબ અથવા ઘરગથ્થુ હેતુઓ માટે લોન નથી.